सोमनाथ महादेव भोलिया - गुजराती भजन (Somnath Mahadev Bholiya)


ગુજરાતી સંસ્કરણ - गुजराती संस्करण
સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવ
જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી
સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ
જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી
પાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિ
જાપ નિત જપે જતી ને સતી
આરતી રોજ ઉતરતી
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

હે કાળ તણા છો કાળ
કાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલ
અંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળા
કાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલ
અંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળા

ગરલ ધરણ નીલકંઠ ધતુરા ભાંગ ત્રિપટ આ કંઠ
નિશાચર ભૂત પ્રેતના ચંટ ભયંકર ભુરીલતાડા
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

જટાટવીગલજજલપ્રવાહ પાવિતસ્થલે
ગલેવલંબ્ય લંબીતા ભુજંગ તુંગમાંલિકામ?
ડમડ્ ડમડ્ ડમ નિનાદવડ્ડમર્વયં
ચકાર ચંડતાંડવં તનોતુ નમઃ શિવ શિવમ

હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

હે નિર્મલ જળ ની ધાર
નિર્મલ જળ ની ધાર ધરે કોઈ બીલીપત્ર ઉપહાર
શિવાય ૐ નમહઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર નો ધરે
નિર્મલ જળની ધાર ધરે કોઈ બીલીપત્ર ઉપહાર
શિવાય ૐ નમહઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર નો ધરે
ધર્મ અર્થ ને કામ મોક્ષ સહ ચારુ ફળ ને શામ
શદા શિવ હામ દામ ને થામ સમર્પે સેવક દ્વારે

હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ
હર હર મહાદેવ ભોળિયા
હર હર મહાદેવ

હે સ્થાન ભૂમિ શ્મશાન
સ્થાન ભૂમિ શ્મશાન દુર્જટિ ધરે અલખરો ધ્યાન
દિગંબર મહાદેવ ભગવાન અજનમાં અકળ અનુપમ
સ્થાન ભૂમિ શ્મશાન દુર્જટિ ધરે અલખરો ધ્યાન
દિગંબર મહાદેવ ભગવાન અજનમાં અકળ અનુપમ
દેવ દૈત્ય ને નાગ માનવી કોઈના પામે તાડ
અજરવર તારા ગુનાલાય થાય સમર્પે શંભુ દમ દમ
Somnath Mahadev Bholiya - Read in English
Sōmanātha mahādēva bhōḷīyā karuṁ tamārī sēva, jaṭāmāṁ vasē māta gaṅgēva patitanē pāvana karatī
Bhajan Somnath BhajanMahadev BhajanShivaratri BhajanSomvar BhajanMonday BhajanSawan BhajanShiv BhajanPradosh BhajanGujarati BhajanAmit Dhorda Bhajan
अगर आपको यह भजन पसंद है, तो कृपया शेयर, लाइक या कॉमेंट जरूर करें!


* कृपया अपने किसी भी तरह के सुझावों अथवा विचारों को हमारे साथ अवश्य शेयर करें।** आप अपना हर तरह का फीडबैक हमें जरूर साझा करें, तब चाहे वह सकारात्मक हो या नकारात्मक: यहाँ साझा करें

नवीनतम भजन ›

भोले तेरी नगरी में दिल मेरा खो जाए - भजन

ॐ नमः शिवाय… ॐ नमः शिवाय… गूँजे ये संसार में… हर हर महादेव…भोले तेरी नगरी में, दिल मेरा खो जाए, भोले तेरी नगरी में, दिल मेरा खो जाए..

ॐ शंकर शिव भोले उमापति महादेव - भजन

ॐ शंकर शिव भोले उमापति महादेव, पालनहार परमेश्वर, विश्वरूप महादेव, महादेव, महादेव...

शिव स्तुति: आशुतोष शशाँक शेखर

आशुतोष शशाँक शेखर, चन्द्र मौली चिदंबरा, कोटि कोटि प्रणाम शम्भू..

हे नाथ दया करके, मेरी बिगड़ी बना देना - भजन

हे नाथ दया करके, मेरी बिगड़ी बना देना, अब तक जो निभाया है, आगे भी निभा देना, आगे भी निभा देना, हें नाथ दया करके, मेरी बिगड़ी बना देना ॥

बाहुबली से शिव तांडव स्तोत्रम, कौन-है वो

कौन-है वो, कौन-है वो, कहाँ से वो आया, चारों दिशायों में, तेज़ सा वो छाया...